________________ ... (રાગ ભર્તુહરી). શ્રી ગુરૂ રાજને વંદીએ, જિનશાસન શણગાર છે, શુદ્ધ મહાવૃત પાળતાં, ભવિક કરે ઉપકાર. શ્રી. 1 પંન્યાસ પદવીથી દીપતા, કંચન વરણી છે દેહજી; શાંત રસ માંહી ઝીલતા, પંચાચાર શું નેહરુ. શ્રી. 2 ચમનિયમ આસન વલી, પ્રાણાયામ શું માનજી; પ્ર ત્યા હા ને ધા.૨ ણા, ધ્યાન સમાધિ શું તાન. શ્રી૩ અષ્ટાંગ યેગ ગુરૂ ધારતા, શાશ્વત સુખતણી આશજી; ધ્યાનાનળ સળગાવીને, કમ કઠણ કરે નાશજી. શ્રી. 4 વિજય કમલ સૂરીશ્વરૂ, શાંત રસમાં શિરતાજજી; તસ પટોધર વંદીએ, વિજય કેશર ગણિરાજજી. શ્રી. 5 સંવત ગણીશ જાણીએ, પંચોતેર ભલી શાલજી; શ્રાવણ વદ મિતિ પંચમી, કહે દેવ સુરસાલજી. શ્રી. 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust