________________
॥ श्री वीतरागाय नमः ॥
MFUNNY
जैनाचार्य-जैनधर्म-दिवाकर-पूज्यश्री घासीलालजीमहाराजेन __ आवश्यकभूत्रस्य मुनितोपण्याख्या व्याख्या वितन्यते
इह हि जन्मजरामरणाऽऽविव्याधिजनितदुःखपटलसकुले क्षणक्षणविलक्षणव्यवहारेऽनन्तविस्तारेऽसारेऽपि सारवदाभासमाने ससारे सर्व एव पाणिनः मुखमाप्तिं दुःखाभिहतिं च कामयमानाः सदरीदृश्यन्ते, किन्तु सुखदुःखोत्पत्तिकारणज्ञानमन्तरेण तन्न सभवत्यतो दुःखहेतुभूतान् ‘मिथ्यात्वाऽविरति कपाय-प्रमादा ऽशुभयोग-हिंसाऽऽरम्भेया-राग-द्वेपप्रभृत्यन्तः-शत्रुसमूहान् श्री आवश्यकसूत्र की मुनितोषणी नामकी व्याख्या की हिन्दी
प्रस्तावना जन्म-जरा-मरण-आधि-व्याधि के दुःखो से भरे हुए, प्रतिक्षण विलक्षण व्यवहार वाले, असार होने पर भी सार सहित मालूम होने वाले इस अनन्त ससार मे, सब जीव सुख चाहते हैं और दुःख का नाश करना चाहते हैं। किन्तु जय तक सुख और दुःख के कारणो का ज्ञान न हो, तब तक सुख की प्राप्ति और दुःख का नाश नहीं हो सकता। इसलिये मिथ्यात्व, अविरति, कपाय, प्रमाद, अशुभ योग, हिंसा, आरम्भ, ईर्ष्या, राग, द्वेप आदि दुःखों के
પ્રસ્તાવના આ અખિલ સસાર, જન્મ, જરા, મરણ, આધિ, અને વ્યાધિરૂપ દુ નથી ભરેલે છે, પ્રતિક્ષણ ચલિત સ્વરૂપથી દૃશ્યમાન થાય છે, તે પણ આવા ક્ષણ ભગુર જગતમાં સર્વ જીવે સુખની વાચ્છના રાખે છે અને દુખના નાશની આકાક્ષા ધરાવે છે
પરતું જ્યાં સુધી વાસ્તવિક સુખ દુખનું મૂળકારણ ન જણાય ત્યા સુધી સુખની પ્રાપ્તિ અને દુખને નાશ થે અસભવિત છે એટલા માટે દુખના કારણભૂત મિથ્યાત્વ અવિરતિ (સાસારિકસુખમાથી ન નિવવું) કષાય (ક્રોધ માન માયા લેભ ) પ્રમાદ ( સત્કાર્યોમાં આળસ રાખ ) અશુભગ (મન વચન કાયાને ખેટી રીતે પ્રવર્તાવવા) હિંસા, આર ભ (પિતાના સુખ માટે