Book Title: Aavashyak Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 542
________________ - - ३३४ { , *, * ભાવથી ફસા કુતિ, એય પિ ણ ચરમેષ્ઠિ ઉસ્સાસનિસ્સસેહિં સિરામિ તિ ક, એમ શરીર સિરાવીને, કાલ અણુવક પ્રમાણે વિહરિસ્સામિ, I ! એવી સહણ પ્રરૂપણાએ કરી, અણુસણુને અવસર આવ્યું, અણુસણ કરૂ તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે ! એવા અપ૭િમ મારણતિય સલેહણું ગુસણા અરાહણના પચ અઈયારા જાણિયવા ન સમાયરિયળ્યા ત જહા તે આલેઉ ઈહલેગાસસપગે, પરલેગાસ સપગે, છવિયાસ સમ્પગે, મરણ સસપગે, કામભેગાસ સખિઓગે, તસ્સ મિચ્છામિ દુકકડ એમ સમકિતપૂર્વક બાર વ્રત લેખણ સહિત તથા નવાણુ અતિચાર એને વિષે જે કેઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણુચાર, જાણતા અજાણતા મન, વચન, કાયાએ કરી સેવ્યા હય, સેવરાવ્યા હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યા છે, તે અરિહત, અનત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુકકડ ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ રાગ, ૧૧ ષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય, ૧૫ પર પરિવાદ, ૧૬ રઈઅરઈ, ૧૭ માયાસે, ૧૮ મિચ્છા દસણુસલ, તસ્સ મિચ્છા મિ દુકકડ ૨૫ પ્રકારના મિથ્યાત્વ ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ અભિગ્રહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સાશયિક મિથ્યાત્વ + અણુભગ મિથ્યાત્વ, ૬ લૌકિક મિથ્યાત્વ, ૭ લેત્તર મિથ્યાત્વ, ૮ કુપ્રવચન મિથ્યાત્વ, ૯ જીવને અજીવ સરધે તે મિથ્યાત્વ ૧૦ અછવને જીવ સરધે તે મિથ્યાત્વ, ૧૧ સાધુને મુસાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૨ મુસાધુને સાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૩ આઠ કમથી મૂકાણ, તેને નથી મૂકાણા સરધે તે મિથ્યાત્વ, ૧૪ આઠ કર્મથી નથી મૂકાણા, તેને મૂકાણ સાથે તે મિથ્યાત્વ, ૧૫ ધર્મને અધર્મ સરધે તે મિથ્યાત્વ, ૧૬ અધર્મને ધર્મ સરધે તે મિથ્યાત્વ, ૧૭ જિનમાર્ગને અન્ય ભાગ સરપે તે મિથ્યાત્વ, ૧૮ અન્ય માગને જિનમાર્ગ સરધે તે મિથ્યાત્વ, ૧૯ જિન માર્ગથી ઓછુ પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૦ જિન માર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૧ જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૨ અવિનયમિથ્યાવ, ૨૩ અકિરિયામિથ્યાત્વ, ૨૪ અજ્ઞાનમિત્વ, ૨૫ આશાતનામિથ્યાત્વ, તસ્સ મિચ્છામિ દુક્કડ

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575