________________
-
--
मुनितोपणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
१९५ - स्तेन निर्वृत्ता, 'पारितावणियाए' परितापन= दुःख तेन निर्वृत्ता तत्र भवा वा
पारितापनिकी-खड्गाद्याघातेन पीडाकरण तया,इयमपिद्विविधा स्वहस्तपारितापनिकी परहस्तपारितापनिकी च, स्वहस्तेन स्वपरदेहस्य दुःखमुत्पादयतः प्रथमा, परहस्तेन तथा कारयतो द्वितीया, 'पाणाइवायकिरियाए' प्राणाः सन्त्येपामिति प्राणा: प्राणिनातेपामतिपातो-नाशः भाणातिपातः स एव क्रिया माणातिपातक्रिया तया, एपापि द्विविधा-स्वहस्तपाणातिपातक्रिया परहस्तपाणातिपातप्रिया च, इहापि पाणपदेन प्राणिनो ग्रहण प्राग्वत् , तत्र स्वहस्तेन माणातिपात कुर्वतः
खड्ग आदि के द्वारा पीडा पहुँचाने को 'पारितापनिकी' क्रिया कहते हैं, उसके दो भेद है-(१) स्वहस्तपारितापनिकी, और (२) परहस्तपारितापनिकी । अपने हाथ से परको दुःख पहुँचाने वाली क्रिया को 'स्वहस्तपारितापनिकी और अन्य द्वारा दूसरे को दुख पहुँचाने वाली क्रिया को 'परहस्तपारितापनिकी' क्रिया कहते हैं ॥४॥
प्राणियों का नाश करने को 'प्राणातिपात' क्रिया कहते हैं। यह भी दो प्रकार की है-(१) स्वहस्तप्राणातिपातक्रिया, और (२) परहस्तप्राणातिपातक्रिया। अपने हाथ से प्राणियों का नाश करने को 'स्वहस्तप्राणातिपातक्रिया,' और पराये हाथ से प्राणियों का नाश करने को 'परहस्तप्राणातिपातक्रिया' कहते हैं ॥५॥
તલવાર આદિ હથિઆર વડે પીડા પહચાડવી તેને “પારિતાપનિકી ક્રિયા” કહે છે, તેના બે ભેદ છે (૧) “સ્વહસ્તપરિતાપનિકી અને (૨) “પરહસ્ત પરિતાપનિકી પિતાના હાથ વડે પરને દુખ પહોચાડવા વાળી ક્રિયાને “સ્વહરત પરિતાપનકી ક્રિયા કહે છે અને અન્ય દ્વારા બીજાને દુ ખ પહોચાડવું તે ક્રિયાને “પરહસ્તપરિતાપનિકી” ક્રિયા કહે છે જો
પ્રાણીઓના નાશને “પ્રાણાતિપાત ક્રિયા કહે છે તેના પણ બે ભેદ છે, (૧) સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા અને (૨) પરહસ્તપ્રાણાતિપાતક્રિયા, પિતાના હાથ વડે પ્રાણીઓને નાશ કરે તેને “સ્વહસ્તપ્રાણુતિપાતક્રિયા કહે છે અને બીજાના હાથથી પ્રાણુઓને નાશ થાય તેવી ક્રિયાને પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા કહે છે ૫
१- प्राणा'-अर्श आदित्वान्मत्वर्थीयोऽच् ।