________________
१०४
आवश्यकमूत्रस्य
भावमपरित्यजन् 'दृष्टीदृष्टि पात्रभूतानपि शिष्यानपात्रस्व नयति, स्वल्पीयसाऽपि कारणेन महान्त क्रोधमादाय गवितोऽनाचरणीयमाचर्य निजया दुर्भावनया कुठा रधारयाधर्मकल्पवृक्षमेव चिच्छित्सति । ननु कोऽपात्रपदभाको इति-वेदुच्यते-यः परापवादशीलो, योऽसयतेन्द्रियो, योऽनृजुर्यः क्रोधी, यः पिशुनो, या क्रूरवार, यो बहुभोजनप्रियः, यो मनोवाग्देहेप्वसमत्तियश्चाविनयः। प्रोक्तमिदमुत्तराभ्यः यननियुक्तीलेवे तो अपने कुटिल स्वभाव को न छोडता हुआ सुपात्र शिष्यों को भी अपने समान बना डालता है। और जरा २ सी बातम क्रुद्ध होकर घमण्डपूर्वक दुर्भावनारूप कुल्हाड़ी से धर्मरूप कल्प वृक्ष को काटने के लिये उतारू होजाता है।
___ कुपात्र उसको कहते हैं- जो पराई निन्दा करे, इन्द्रियों का लोलुपी, हृदय का कुटिल, क्रोधी, चुगलखोर, कठोरभाषी, खानपीनेमें अधिक लोलुपी, मन वचन और कायामें विषम वृत्ति रखने वाला (मनमें कुछ, बोले कुछ, करे कुछ ऐसा) तथा उद्दण्ड हो। जैसा कि उत्तराध्ययननियुक्तिमें कहा हैસ્વભાવને તે છે તે નથી અને સુપાત્ર શિષ્યને પણ પિતાના જેવું બનાવે છે, અને સામાન્ય જેવી વાતમાં પણ ક્રોધાયમાન થઈને ઘમડ સાથે દુર્ભાવના રૂપ કુહાડી વડે ધર્મરૂપ કલ્પવૃક્ષને કાપી નાખવા તૈયાર થઈ જાય છે. : 1
કપાત્ર તેને કહે છે કે જે પારકી નિન્દા કરે ઇદિમા લેપ, કુટિલઆત કરણ હોય ક્રોધી, ચાડીયાપણ, કડવી વાણી બોલનાર, ખાન-પાનમાં લેલુપી, મન વચન અને કાયામાં વિષમવૃત્તિ (મનમા બીજુ, બોલવામાં
બીજુ અને કરવામાં બીજી) રાખનાર, તથા ઉદ્ધત હોય જેમકે ઉત્તરાધ્યયનનિર્યુકિતમાં કહ્યું છે કે –
१-दृष्टीदृष्टि' 'देखादेखी' इति भाषा, 'कर्णाकणि प्रथितमयशो बन्धु वगैरभाणि' इत्यादाविव प्रहरणविषयस्य कर्मव्यतिहारस्य चाभावेऽपि बहुव्रीहिसमासस्पेन्सत्ययस्य चेष्टत्वात् ।।