________________
૩૪
છે; જ્ઞાન જ્યાહ્નામાં વિશ્વને ન્હેવરાવનારા આ પૂર્ણ એધ-ચંદ્રના સૌમ્ય દશને જાણે પ્રફુલ્લિત થયેલુ' આ ચેાગ-કમલ પૂર્ણ વિકસ્વરપણાને પ્રાપ્ત થયેલું દૃષ્ટ થાય છે! (જુએ મુખપૃષ્ઠ પરની આકૃતિ. )
“ખીજના ચંદ્રમા જેવી, ચેાગદૃષ્ટિ ખુલ્યે ક્રમે;
પૂર્ણ ચેાગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે.”—યોગદષ્ટિકલા (સ્વરચિત) અથવા યાગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ચેાગાંગરૂપ આઠ મગ છે. તેમાં યમ-નિયમરૂપ એ ચરણ છે, આસન-પ્રાણાયામ એ હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષ:સ્થળ ( છાતી ) છે, ધ્યાન ગ્રીવા ( ડેાક ) છે, સમાધિ ઉત્તમાંગ-મસ્તક છે. આ આઠે અંગનું સંપૂર્ણ પણું-અવિકલપણું થાય તે જ યાગપુરુષની અવિકલ સપૂર્ણતા છે,-જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હાય છે તેમ. એક પણ અંગની વિકલતાથી-અપૂર્ણતાથી ચેાગપુરુષની વિકલતા—અપૂર્ણતા છે, જેમ હીન અંગવાળા, ખેાડખાંપણવાળા, પુરુષની હોય છે તેમ. પુરુષશરીરમાં પ્રત્યેક અંગનુ જેમ યથાયેાગ્ય સમુચિત સ્થાન ને ઉપયેગીપણું હાય છે, તેમ આ યાગશરીરમાં પણ પ્રત્યેક યાગાંગનું થાયાગ્ય સમુચિત સ્થાન ને ઉપયેગી. પણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહયાગથી એકપણે વત્તી ( Co-ordination) એક શરીર સંબધી સક્રિયા સાધે છે, તેમ ચાગપુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી-સહયાગથી એકપણે વત્તી (Organic unit ) એક યોગ-પુરુષની સાધક એવી પ્રક્રિયા કરે છે. વાયુ એ જ શરીરને અને શરીરમ’ગેાના પ્રાણ છે, તેમ આત્મા એ જ આ ચેગ-પુરુષને અને તેના યેાગાંગેાના ભાવપ્રાણ છે. જેમ જેમ ચેગષ્ટિનેા વિકાસ થતા જાય છે, અને એકેક ચેગાંગ પ્રગટતા પામી જેમ જેમ પુષ્ટ થતુ જાય છે, તેમ તેમ આત્મા ઉત્તરાત્તર સ્વભાવને વિષે આર ને એર સ્થિતિ કરતા જાય છે. ચાવતુ આઠમી પરા દૃષ્ટિમાં અષ્ટાંગ યાગપુરુષને વિકાસ પરાકાષ્ઠાને પ્રાપ્ત થયે આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ હોય છે.
દૃષ્ટિ આડમી સાર સમાધિ, નામ ‘પરા' તપ્ત જાણું જી;
આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ એધ વખાણું જી.”—શ્રી ચેા. દ. સા.
અને આમ જ્યારે ચંદ્ર સમી ચેગષ્ટિ પૂરૢ કળાએ ખીલી ઊઠે છે, અને યેાગપુરુષ પૂર્ણ વિકાસને પામે છે ત્યારે ચેગચકની પૂર્ણતા થતાં આ ભવચક્રની પણ ‘ પૂણ તા ’ થાય છે, અર્થાત્ આ ભત્રચક્રને! અંત આવે છે. અષ્ટ ચેમાંગ એ આ ચેાગચક્રના આરા છે, તે આત્મસ્વભાવવુ જનરૂપ ચેગની ધરી સાથે ગાઢ સબક્રૂ હાઈ તેની આસપાસ ફરે છે, અર્થાત્ તે અત્મસ્વભાવના જ સાધક થઈ પ્રત્ત છે. આવું આ ચૈત્રચક્ર ખરેખર ! ભત્રચક્રનેા ઉચ્છેઃ કરનારું. અમેઘ ‘સુદ્રત ચક્ર' છે. ભવ-અરિને હણી નાંખતારું આ શુદ્ધ ધર્મચક્ર' પ્રયેાજનારા પરમ ચાગિનાથ અરિહંત' એવા યથા નામને પામે છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ કરીને ‘સિધ્દ' નામને સાર્થક કરે છે.
6