Book Title: Veer Vibhuti
Author(s): Nyayavijay
Publisher: Jain Tapagaccha Sangh Pedhi

View full book text
Previous | Next

Page 20
________________ १७ અર્થાત્ અન્તમાં મને મારે। નિશ્ચય જાવવા દો કે જૈન ધમ એ મૂળ ધર્મ છે, ખીજાં સનાથી તદ્દન જુદો અને સાવ સ્વતન્ત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે બહુ અગત્યના છે. "Now what would Sanskrita poetry be without the large Sanskrita literature of the Jainas! The more I learn to know it the more my admiration rises. " અર્થાત્—જૈનેાના મહાન્ સંસ્કૃતસાહિત્યને અલગ પાડવામાં આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય ! આ બાબતમાં જેમ જેમ વધારે જાણવાને અભ્યાસ કરૂ છુ, તેમ તેમ મારા આનન્દયુક્ત આશ્ચમાં વધારા થતા જાય છે, કાઈ પણ તટસ્થ અભ્યાસી એ જોઇ શકશે કે ભગવાન મહાવીરના જીવન–સિદ્ધાન્તા મહાન વિશાલ અને વ્યાપક છે, મનુષ્ય માત્રને ઉપયેાગી છે. અને જીવન-વિકાસની સાધન-વિધિમાં તેનું સ્થાન અસાધારણ છે. ભગવાન મહાવીરના જીવન-વૃત્તનું અવલેાકન કરતાં કાઇ પણ વિચારક જોઇ શકશે કે એ મહાપુરુષના આધ્યાત્મિક જીવનમાં તપ, વૈરાગ્ય અને સમભાવની પરાકાષ્ઠા છે. જે ભયંકર વિષધરની વિષ-જ્વાલાએથી આખું જંગલ ભયભૈરવ બની ગયું છે. અને જ્યાં માણસાના તે। શું, પણ ખા પ્રાણીઓને પણ રસ્તા બંધ થઈ ગયા છે એવા ધનધાર ભીષણ જંગલના રસ્તે મહાવીર જાણી જોઇને પસાર થાય છે, અને તે એક જ ઉદ્દેશથી કે એ ખીહામણા સર્પનું ભલુ કરવું. તેના અજ્ઞાન અને ક્રાધાન્ય જીવન પર એ કારુણિકને દયા આવે છે અને એ અજ્ઞાની પ્રાણીના ત્રાસનુ સ્વાગત કરતા એ મહાત્મા એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134