________________
ब्रह्मव्रतं जीवनमूलभूतं
ब्रह्माश्रमः सद्गुणराशिदीपः । ब्रह्माऽऽरुपदं शक्ति- महः - सुखानां
कर्त्तव्यमाद्याश्रमपालनं सत् ॥ १६ ॥
卐
બ્રહ્મચય' એ જીવનના મૂલાધાર છે. બ્રહ્મચર્યાંશ્રમ એ સદ્ગુણરાશિના દોવા છે. બ્રહ્મવ્રત એ શક્તિ, તેજ અને સુખનું ધામ છે. ખરે જ, પ્રથમ આશ્રમનું પાલન કરવું. એ પવિત્ર કવ્ય છે.
Celibacy is at the root of all life. The life of a student is like a flame, combining in itself all buman virtues. Celibacy is an abode of strength, brightness and happiness, and therefore its observance in the first order is the primary duty of all
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com