________________
अनन्तसंक्लेशभवार्तनादैः
करोति वातावरणं च हिंसा । मलीमसं क्रूर-भयंकरं च
विलीयते तेन च लोकशान्तिः ॥ ६ ॥
પ્રાણીને હિંસવામાં તેના અનન્ત દુઃખભર્યા આર્તના ખરેખર વાતાવરણને ક્રૂર, ભયંકર અને મલિન બનાવી મૂકે છે, અને એથી પ્રજાજીવનની શક્તિ પણ હણાય છે.
The helpless cries of animal experiencing infinite pain while being killed, render the atmosphere dirty, cruel and fearful. It is this that destroys world-peace.
६७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com