________________
परस्य दुःखीकरणं कषाय
विकारदुर्भाववशेन हिंसा । प्रमादयोगः स्वयमेव हिंसा
दुर्भाववृत्तिः पुनरुच्यते किम् ? ॥ ७० ॥
બીજાને સ્વાર્થથી, લેભલાલચથી, ક્રોધાદિવિકારથી અગર મૂહબુદ્ધિથી-ભ્રમિત ખ્યાલથી દુખ આપવું એ હિંસા છે. પ્રમાદગ-પ્રમત્ત સ્થિતિ-અસાવધાનતા જાતેજ હિંસા છે, તે પછી દુભવવૃત્તિ માટે તે શું પૂછવું ?
To give pain to others out of such feel. ings as arise in tainted hearts is also Hinsă ( violence ). Carelessness itself amounts to violence; much more so then does malice.
૭૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com