________________
सूक्ष्मासुमत्वेऽपि वनस्पतीनां
न तान् विना जीवति देहधारी ।
नैसर्गिकं भोजनमाचरंस्तत्,
जनो न दुष्येदमलीमसत्वम् ॥ ६८
5
વનસ્પતિમાં યદ્યપિ સુસૂક્ષ્મ પ્રાણી તત્ત્વ ( Life ) છે, તથાપિ તેના આધાર વગર દેહધારી જીવી શકે નહિ. વળી, એ પ્રાકૃતિક આહાર છે, જેમાં ખિલ્કુલ કોઇ પ્રકારની મલિન ચીજ ( લેાહી, હડ્ડો વગેરે ) નથી. એ માટે એ સ્વાભાવિક પવિત્ર આહાર કરતાં માણુસ દૂષિત થતા નથી–ગુન્હેગાર કરતા નથી.
Granted that the plants have some sort of life in them; nevertheless it is impossible. for men to live without them. This is also the natural and immaculate food. So a man taking it, is tainted with no sin.
७०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com