________________
બ્રિાતઃ ક્ષત્રિય વૈર-ચકા
सर्वे विकासं स्वमलं विधातुम् । यावत् समुन्नन्तुमलं द्विजन्मा
शूद्रोऽपि तावन्महिलाऽपि तावत् ॥ ८० ॥
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો બધા પિતાને જીવનવિકાસ, આત્મવિકાસ કરી શકે છે. એક બ્રાહ્મણ પિતાની જેટલી ઉન્નતિ સાધી શકે છે, તેટલી, એક શુદ્ધ અને એક સ્ત્રી પણ સાધી શકે છે.
Any one, whether he be a Brābmana, a Kshatriya, a Vaishya or a Shudra, is competent to accomplisb one's spiritual progress. A Shudra and a woman are as much competent to progress spiritually as is a Brāhmana
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com