Book Title: Veer Vibhuti
Author(s): Nyayavijay
Publisher: Jain Tapagaccha Sangh Pedhi

View full book text
Previous | Next

Page 113
________________ आसन् द्विज-क्षत्रिय-वैश्य-शूद्रा भक्तेषु गेहि-श्रमणेषु तस्य । प्रव्राजयामास स योषितोऽपि सर्वाऽऽत्मकल्याणसमानवृत्तिः ॥ ८४ ॥ ભગવાન્ મહાવીરના અનુયાયી સાધુ અને ગૃહસ્થ વર્ગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બધા હતા. એ મહર્ષિની શાસનસંસ્થાનાં દ્વાર બધાને માટે ખુલ્લાં હતાં. તમામ આત્માઓનું કલ્યાણ કરવાની એક સરખી વૃત્તિ છે જે એવા એ મહાત્માએ સ્ત્રીઓને પણ દીક્ષા આપી છે. એ મહાન પ્રભુએ સ્ત્રો-શદ્રોને માટે પણ વિકાસ સાધનને માર્ગ એટલેજ મેકળે બતાવ્યો છે. Among ascetics and householders the followers of Lord Mabāvīra, there were Brāhmanas, Kshatriyas, Vaishyas and Shudras. He had consecrated even women as nuns. He had but one mind, namely, to emancipate all. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134