________________
मोहावृतेविस्मृतवान् स्वरूपं ___ जडानुषंगैकरतः शरीरी । केशान् प्रभूताननुवोभवीति
તમુરિમા યમેવ સર્ગઃ | ૨૪ |
જડાનુષંકરસિક પ્રાણ મહાવરણને લીધે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે અને એથી જ એ નાનાવિધ કલેશોથી દુઃખી છે. એમાંથી છુટવાને માર્ગ તેણે તેિજ સાધવાને છે. (અન્ય કઈ સાધી આપે એવું તત્વ દુનિયામાં છેજ નહિ.)
The soul who because of being clouded. by ignorance or infatuation bas forgotten his native form and who takes delights in. material enjoyments alone, repeatedly experionces a lot of pain. Freedom from that is attainable only through his manly efforts.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com