________________
चर्माधिकारे सकलाः समाना:
सर्व समुन्नेतुमलं चरित्रम् । सर्वे समं प्रातुमलं विकास
मर्हन्ति सामान्यत एव मोक्षम् ॥ ८१ ॥
ધર્મને અધિકાર બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ર બધાને એક સરખે છે. એ બધા પિતાના ચારિત્રને ઉન્નત બનાવી શકે છે, એ બધા પિતાને એક સરખે વિકાસ સાધી શકે છે અને એ બધા એક સરખી રીતે મેક્ષ મેળવી શકે છે.
So far as the path of religion is concerned all are placed equally. All can equally improve their character. All are equally competent to attain their spiritual growth and freedom from bondage.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com