________________
एको हि धर्मोऽखिलमानवानां - તું સમર્થઃ સિંગરું ચ: I. असावहिंसा-तप-संयमात्मा
नातः परो वै कुशलस्य पन्थाः ॥ ७८ ॥
સમસ્ત મનુષ્યને ધર્મ એકજ છે, જે જીવનને પરમ મંગલ સ્થિતિ પર લઈ જવા સમર્થ છે. તે ધર્મ અહિંસા, સંયમ અને તપ છે. આ સિવાયકુશલ-માર્ગ બીજો કોઈ નથી.
The path of Dharma (religion ) for all is one. It is that which leads tbem to the perfectly blessed state. And that path is non-violence, penance and self-control. Othor than this there is no way to lead to the blessed state.
૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com