________________
क्रोधात् स्वचित्स्वास्थ्यमपाकरोति
मानान्निरुन्द्धे विकसत् स्वसत्वम् । दम्भान्निजान्तस्तिमिरं चिनोति
दोषान् समाकामत सत्त्वतोऽमून् ॥ ७६ ॥
માણસ કોધથી પિતાનું આત્મિક સ્વાધ્ય ગુમાવે છે, અહંકારથી પિતાના સને વિકાસ પામતાં અટકાવે છે, માયાથી પિતાની અન્દર “અન્ધકારને સંગ્રહે છે. આ દોષને તમે આત્મબળે દબાવે !
Anger undermines the spiritual health. Pride checks the growth of heart. Hypocrisy accumulates the internal darkness. Be brave and crash these vices.
૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com