________________
हिंसन्ति लोभाच्छलयन्ति लोभात्
क्लिश्नन्ति लोभाद् रिपवन्ति लोभात् ! लोभो हि विस्तीर्णमनर्थमूलं
तत् पापमुच्छिद्य सुखीभवेत ॥ ७४ ॥
માણસ બીજાની હિંસા કરે લોભથી, બીજાને ઠગે છે, ઠગવા દાવપેચ કરે છે લેભથી બીજાને હેરાન કરે છે અથવા પિતે હેરાન થાય છે લાભથી, અને બીજાને દુશ્મન બને છે લેભથી. ખરેખર લેભ અનર્થનું વિસ્તર્ણ મૂળ છે. એ પાપનું નિકન્દન કરી સુખી થાઓ!
It is due to greed that people kill, deceive, give pain to, and act as enemies towards others. That greed is the great source of all evil or all distress. Root it out and be happy,
૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com