________________
दिदेश वीरो महतीमहिंसां संन्यासिनां गेहवतामणुं च ।
संकल्पतः 'स्थूल'शरीरभाजां
નિરાનાં દિત્તનવર્ગદાનૢ || દુર !
卐
,
મહાવીર દેવે અહિંસાનુ' મહાવ્રત સન્યાસી જીવન માટે અતાવ્યું છે, જ્યારે ગૃહસ્થા માટે અહિંસાનું અણુવ્રત જણાવ્યુ છે. ગૃહસ્થા માટે પ્રરૂપાયલી ‘ અણુ ' અહિંસા નિરપરાધી * સ્કૂલ ’ ( ‘ ત્રસ ’ ) પ્રાણીઓનાં ઇરાદાપૂર્વક હિં`સનથી વિરમવામાં સીમિત છે.
Lord Mahavira has ordained non-violence for all—extra-ordinary non-violence for ascetics & ordinary one for householders, And that ordinary non-violence consists in not. intentionally killing innocent animals.
૭૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com