________________
न हिंसया सिध्यति धर्मतत्त्वं
धर्मस्तु सन्तोषणतः परस्य । तेनैव संसिध्यति सौमनस्य
मियो मनुष्येषु तथाऽऽत्मतोषः ॥ ६४॥
'હિંસાથી ધર્મનું તત્વ નથી સધાતું. ધર્મ તે બીજાને સન્તોષ પમાડવામાં છે. એ જ રીતથી મનુષ્યોમાં પરસ્પર સૌમનસ્ય (મીઠી લાગણી, મીઠે વ્યવહાર) સધાય છે, અને સાથે જ, એમાં આત્મસન્તોષ પણ પમાય છે.
To attain piety (Dharma) tbrough violence ! That is impossible. To attain piety make others happy. The mutual good-mindedness of men and also self-content flow from this wish to make others happy.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com