________________
सर्वः समाकांक्षति सौख्यमेव
परस्य दुःखीकरणं न युक्तम् । दुःखस्य काष्ठा च परा परस्य
प्राणापहारे प्रविचारयध्वम् ! ॥ १३॥
બધા સુખને જ ચાહે છે. બીજાને દુઃખ આપવું એ ઉચિત નથી. જરા વિચાર કરે કે બીજા પ્રાણુના પ્રાણે લેવામાં તેને કેટલું દુખ થતું હશે? કેટલી હદે તે દુઃખી મતે હશે !
All want happiness and happiness only. Then to give pain to others is bad. Please think: when an animal is killed it feels the worst of pains.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com