________________
वीरस्तदस्वीकृतिमादरेण
कृत्वा स्वदोक्षाविषये तमाह । 'मम व्रताभिग्रह आर्य ! पूर्ण
स्ततोऽनुमन्यस्व तप कृते माम् ॥ ४८ ॥
卐
મહાવીર તેને આદ પૂર્વક અસ્વીકાર કરી દીક્ષા માટે પિતાના મોટા ભાઈને કહે છેઃ આર્ય ! મારે વ્રતાભિગ્રહ હવે પૂર્ણ થાય છે. માટે દીક્ષા સારુ મને અનુમતિ આપે !
Vira respec'fully declined the offer, and broached to bim the subject of His Dikšā.
Ob Venerable One,' Ile said, "My vow for sainthood having been fulfilled, permit me now to commence my austerities.
४८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com