________________
पूर्णात्माऽसौ परमविमलालोकचैतन्यरूपः
पूर्णानन्दः परमविभुतः श्रीमहावीरदेवः । तत्त्वालोकं सृजति परमं लोककल्याणहेतो
रायुष्पत्तौं भवति च निराकारसिद्धस्वरूपः ॥१८६
પૂત્મા , પરમનિર્મલપ્રકાશ-ચૈતન્યસ્વરૂપ, પૂણુનન્દ અને પરમવિભુ શ્રી મહાવીરદેવ હવે લોકકલ્યાણ માટે મહાન તવાદશનું પ્રકાશન કરે છે. અને આયુષ્ય (૭૨ વર્ષનું) પૂર્ણ થતાં નિરાકાર સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થાય છે.
That perfected soul, the embodiment of consciousness wbich is full of brightniss and immensely pure, the eternal bliss, the omnipresent beilig the venerable God Mabá vila radiated bright rays of eternal truths, and taught His great ideals for the welfare of mankind. And when His life-period was over, He attained to the state of formless and perfect existence. ૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com