________________
सत्यप्रकाशं समवाप्य पूर्ण
यद् वर्धमानो जगतो दिदेश । संक्षेपतस्तत् प्रतिपादयामि समग्रकल्याणनिदानभूतम् ॥ ५९ ॥
'
તમામ આવશ્—બધાને ઉચ્છંદી સત્યને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત કર્યાં પછી ભગવાન મહાવીરે જગતને જે ઉપદેશ કર્યાં છે તે સ ને કલ્યાણકારક હાઇ અહીં ટૂંકમાં રજુ કરૂ છું.
I here briefly relate what Lord Mahavira taught to the world after receiving that True & Perfect Light. That teaching is such as will benefit all.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com