________________
इमां प्रवृत्तिं किल वेद वान
प्रस्थाश्रम'स्थानतया तदीयाम् । आवश्यकोऽभ्यासविधिर्मुमुक्षोः
પ્રાત: કાન-ધર્મ ? :
મહાવીરની આ પ્રવૃત્તિને હું વાનપ્રસ્થાશ્રમ”ના સ્થાને સમજું છું. મુમુક્ષુને અનગારધર્મમાં પ્રવેશ કરવા અગાઉ વાગનું અભ્યાસવિધાન આવશ્યક છે.
I, indeed, consider this conduct of Mahāvira to correspond with the conduct of a hermit in the third order. This practice of austerities is very necessary for an aspirant to salvation before commencing the life of a homeless ascetic.
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com