________________
तद्वाचमङ्गीकुरुते विनम्रोऽ
धिकं गृहे तिष्ठति वर्षयुग्मम् । क्रियाविशेषान् व्रतिजीवनस्य
गृहस्थवेषेऽपि समाचरन् सः ॥ ५० ॥
મહાવીર વિનમ્રપણે પિતાના હોટા ભાઈનું કહ્યું સ્વીકારી ર છે. અને, ગૃહસ્થ–વેષભૂષામાં પણ ત્યાગી જીવનની વિશેષ ક્રિયાઓનું આચરણ કરતા તેઓ બે વર્ષ વધુ ગ્રહવાસમાં રહે છે.
With characteristic humility Mabāvīra consented to remain at home for a period of two years, and during this interval, though a householder, He practised the special observances prescribed for an ascetic.
૫e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com