________________
तासां बलं 'नाटक'- होटला'चा
निघ्नन्ति, शृंगारिकवाचनं च । रकस्य शोषं कुरुते, विलासा
न्वेषाय चाटन्ति विलासिचिताः ॥ १४ ॥
નાટક-ટલ વગેરેના શોખ તેમનું બળ હણે રહ્યા છે, શૃંગારિક વાચન તેમનું ખૂન ચુસી રહ્યું છે અને વિલાસીઓ વિલાસની શોધમાં આથડે છે.
Dramas, hotels and similar institutions sap their vigour, and the reading of erotic literature drains them of vitality. Those among them who are inclined to amorous ploasures wander, seeking.
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com