________________
उच्श्वोश्चशतेरवतार एष
यद् वर्धमानो भुवमाजगाम । असौ विरक्तो जगदार्त्तनादे
र्भवत्यनल्पाऽऽत्म विमुक्ति चिन्तः || ३५ ॥
kr
5
આ ઉંચીમાં ઉંચી શક્તિનું અવતરણ છે કે મહાવીરનુ પૃથ્વી પર આગમન થયું. એ મહ'ન્ પુરુષ જંગના આર્ત્તનાદોથી વિત બની આત્મમુક્તિના, પ્રાણીઓની દુ.ખ મુક્તિના મહાન્ ચિન્તનમાં મગ્ન બને છે,
An embodiment of the highest power, Vardhamana came down to earth. This great personage, being filled with a desire for renunciation because of the unceasing cries of earthly creatures, became absorbed in reflection on making them free from miseries. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com