________________
पित्रोरुपास्तिव्रतसम्पदादि
__ भूतं महामङ्गलमस्ति लोके । सुदुष्प्रतीकार-महोपकारी
पूजास्पदं धर्माधियां महत् तौ ॥ ४१ ॥
“ ચારિત્ર-વતની સાધનાનું પહેલું મહામંગલ માતાપિતાની ઉપાસના છે. જેમને પ્રત્યુપકાર બહુ દુષ્કર છે એવા મહાપકારી માતા-પિતા ધર્માથી જનને મહાન પૂજનીય હોય છે.
The worship of parents, which is highly auspicious, is a preparation for the life of a mendicant. Parents whose debts are very difficult to repay, are the first objects of veneration for the righteous.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com