________________
समग्रपापापगमस्वरूपा
दीक्षा मता निर्मलभावयोगा ।
अत्यन्तसन्ताप विधायकस्य
पित्रा सा न्यायसमग्विता स्यात् ॥ ४० ॥
5
દીક્ષા સર્વ પાપાની નિવૃત્તિરૂપ અને નિળ ભાવવૃત્તિરૂપ ફરમાવવામાં આવેલી છે. માટે માતા-પિતાને અત્યન્ત દુઃખ–સન્તાપમાં નાંખી દીક્ષા ગ્રહણ કરવી ન્યાયસર નથી.
Diksa is recognized as the greatest dissipator of sins, and in Dīkšā all the pure sentiments are combined. It is, therefore, assuredly not proper to receive Diksa if it causes grave anxiety to the minds of parents.
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com