________________
दीक्षामनाप्तुं कुरुते स्म पित्रोरा जीवितं गर्भपदे प्रतिज्ञाम् ।
वेदाकुलीभूततया स्वगर्भ
થૈર્ગેન માતુ: સ વિવેચાણી " રૂ૮ ૪
5
મહાવીર ગર્ભાવાસમાં સ્થિર થવાથી તેમનાં માતાજી બહુ ખેદાકુલ થયાં હતાં. એથી એ વિવેકશાલી પુરુષે માતાપિતા જીવન્ત હોય ત્યાં સુધી દ્વીક્ષા નહિ ગ્રહણ કરવાની, ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી હતી.
As Mahāvīra remained motionless in the womb His mother was plunged in sorrow. This led the wise Vira to take a vow, while in embryo, not to renounce the world so long as His parents should live.
૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com