________________
विहाय काँश्चित् सकला अनेनाऽऽ
श्रमाध्वना तीर्थकरादयोऽगुः । गार्हस्थ्यमप्राप्य पुरोऽगमन् ये
તે ચાચા મામુ / રર .
કેટલાકને બાદ કરતાં, “તીર્થકર વગેરે બધા આ આશ્રમ-પદ્ધતિના માર્ગે ચાલ્યા છે. જેઓ ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર આગળ ગયા છે તેઓ, આશ્રમપદ્ધતિના કામે ચાલનારાઓના મુકાબલે બહુજ થેડી સંખ્યાવાળા છે.
Barring a few exceptions, every one including the Tirthankaras passed through the stage of a householder; if there be others who advanced further without being householders, their number, indeed, is comparatively small.
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com