________________
स्वभागिनेयेन 'जमालिना'ऽमा
वीरः समुद्राहयति स्वकन्याम् । रूढिप्रकारा भुवि भिन्न-भिन्नाः
काले च काले परिवृत्तिभाजः ॥ २६ ॥
卐
મહાવીર પિતાની કન્યા પોતાના ભાણેજ “જમાલિ” સાથે પરણાવે છે. દુનિયામાં રૂઢિની રીતે ભિન્ન-ભિન્ન હોય છે, અને સમયે સમયે બદલાયા કરે છે.
Vira gave His daughter in marriage to Jamali, His sister's son. Traditions vary in differont countries, and go on changing with the change of times.
२६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com