________________
"धर्माधिनाथैश्च जनो यदाऽन्ध
श्रद्धावटेऽभूत् परिपात्यमानः ।
उच्चब्रुवा नीचपदेऽवगम्य
परान् यदानल्पमदूदवंश्च ॥ २९ ॥
卐
અને, જે વખતે ધર્મના “ઠેકેદારા” લેાકેાને અન્ધશ્રદ્ધાના ખાડામાં પટકી રહ્યા હતા, અને, જે વખતે પેાતાને ‘ ઉચ્ચ ’ માનનારાઓ બીજાને સમજી મહુ સતાવી
નીચ
રહ્યા હતા;
They were thrown into the abyss of blind faith by the leaders of religious thought. Those who called themselves superior were harassing others whom they considered to
be low;
૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com