________________
किं सन्मतेः सम्मतिमन्तरेण
लमाय सिद्धार्थनृपोऽपि कुर्यात् ! । अथेहते तत्सुहृदस्तदने
a તૈ વોરિનું તવશે | ૨૮ ||
સન્મતિ” (વર્ધમાન)ના લગ્ન માટે તેમની સમ્મતિ વગર “સિદ્ધાર્થ રાજા પણ શું કરે ! હવે “સિદ્ધાર્થ ” રાજા વર્ધમાનના મિત્રોને તેમની પાસે મોકલીને લગ્ન માટે તેમને સમજાવવા કોશિશ કરે છે.
What could king Siddhārtba, the father of Sanmati, do with regard to his son's marriage without obtaining His consent ? In ordor that He might be pursuaded into marrying, His father sont a number of friends to Vardhamana. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com