________________
तमष्टवर्ष पठनस्य हेतो
रधीतिशालां नयतः पिताऽम्बा । माता च शत्रुर्जनकश्च वैरी
न यो समध्यापयतः प्रजां स्वाम् ॥ ८ ॥
આઠ વર્ષની ઉમ્મર થતાં વર્ધમાન કુમારને ભણાવવા માટે માતા-પિતા વિદ્યાશાલામાં લઈ જાય છે. તે માતા શત્રુ છે અને તે પિતા વૈરી છે કે જેઓ પોતાની ઓલાદને બરાબર વિદ્યાભ્યાસ કરાવતા નથી.
Whon He attained the age of eight years, His parents took Him to school in order that He might study. Those parents who do not educate their children properly are indeed considered to be their enemies,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com