________________
परं महोद्भासिमतेरधीतौ
नावश्यकस्तस्य परिश्रमः स्यात् । तथाविधाः खल्वनधीति-विज्ञाः
પ્રાકમર મર્યાદા | ૨ |
પણ, મહાન તેજસ્વી પ્રજ્ઞાધારક એવા વર્ધમાનને વિદ્યાધ્યયન માટે પરિશ્રમ કરવાની જરૂર ન હોય. એવામાં વસ્તુતઃ જન્માક્તરના સમર્થ સંસ્કાર-બળથી અનયયનવિદ્વાન હોય છે.
But for acquiring knowledge no labour sooms to have been necessary for Him who was the very personification of radiant intellect. People like Him become automatically enlightened because of the conformations aoquired in previous births.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com