________________
યુવત્વ-હાઇઃ સ્મર-મૂમિ
र्न चापलं तन्मनसस्तदापि ।
तन्मानसं संयमयोगमुद्रं
વિશન્તિ ની વૈચિા વિશ્વાન્ત: || શ્॰ ||
5
ચૌવનકાલ એ કામદેવની રંગભૂમિ છે. તે વખતે પણ તે કુમારનું મન ચપલ થતું નથી. તેના સંયમયાગથી મુદ્રિત માનસમાં વિષયના વિચારા પ્રવેશ પામતા નથી,
Youth is said to be a stage for the God of Love to play on. Even in youth His mind was clam. Thanks to His practice of restraint, nothing of the objective world could enter Hs mind.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com