________________
નીચે વાંચો એક અત્યંત સુંદર કાવ્યરચના
यौवनं चलमुपैति नो गतं विग्रहैरलमुपास्यतां प्रियः । इत्यवोचदिव झङ्कृतैर्वधूः पादयोरभिनिपत्य नूपुरम् ॥
[સ-૮/શ્નો-૪૬] સરસ્વતી નદીનો સોમનાથ પાર સમુદ્રની સાથે સંગમનું વિવરણ
सरस्वतीवारिधिवीचिहस्तसञ्चारितैर्यस्य पुरः पुरस्य । परस्पराश्लेषविभेदवद्भिश्चामर्यमाचर्यत फेनकूटैः ॥ तीरस्फुटन्नीरकदम्बकेन बहिः सदा गर्जति यत्र वाो । वृथैव सोमेशपिनाकिनोऽग्रे त्रिधूपवेलापटहप्रपञ्चः ॥
[સ-૨૨/સ્તો-રૂ૩-રૂ૪] [महामात्यवस्तुपाल का साहित्यमण्डल बालचन्द्र का वसंतविलास-हिन्दी का गुजराती अवतरण]
-लेखक-डॉ० भोगीलाल ज० सांडेसरा કવિ પરિચય અને રચનાકાળ :
આ કાવ્યના સર્જક પૂજય આચાર્યબાલચન્દ્રસૂરિમહારાજ છે. પ્રથમ સર્ગમાં કવિએ પોતે જૈન મુનિ થયા પહેલાનાં જીવનનો પરિચય આપ્યો છે. તે મુજબ મોઢેરક ગ્રામવાસી ધરાદેવ બ્રાહ્મણ અને તેમની પત્ની વિદ્યુતના મુંજાલ નામના પુત્ર હતા. બાલ્યવસ્થામાં જ વિરક્ત થઈ મુંજાલે જૈની દીક્ષા ગ્રહણ કરી તેમના ગુરુ ચન્દ્રગચ્છીય પૂજય આચાર્ય હરિભદ્રસૂરિમહારાજે તેમની દીક્ષાનું નામ “બાલચન્દ્ર” રાખ્યું. બાલચન્દ્ર પોતાના સમયમાં પ્રસિદ્ધ વિદ્વાન પદ્માદિત્ય પાસે અભ્યાસ કર્યો તથા વાદીદેવગચ્છના પૂજ્ય આચાર્ય ઉદયપ્રભસૂરિમહારાજ પાસેથી સારસ્વતમત્ર પ્રાપ્ત કર્યો જેના ફળસ્વરૂપ તે મહાકવિ બની પ્રસ્તુત કાવ્યની રચના કરી શક્યા.
દીક્ષાગુરુ પૂજય આચાર્ય હરિભદ્રસૂરિમહારાજે જીવનની અંતિમ ક્ષણોમાં “બાલચન્દ્રને પોતાના પદ ઉપર-આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા પ્રબંધચિંતામણિમાં વસ્તુપાલ મંત્રી પ્રત્યે આ બાલચન્દ્ર પંડિતે એક સ્તુતિશ્લોક કહ્યો હતો તેનો ઉલ્લેખ છે
गौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरस्त्वं युतो भूत्या त्वं च लसद्गुणः शुभगणः किं वा बहु ब्रूमहे। श्रीमन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते
बालेन्दुश्चिरमुच्चकै रचयितुं त्वत्तोऽपरः कः प्रभुः ॥ હે મંત્રી ! તારામાં અને શિવમાં હવે કાંઈ ફેર રહ્યો દેખાતો નથી. કેમ કે શિવને ગૌરી
bsnta-t.pm5 3rd proof