________________
૧૦ દશમા પČમાં શ્રી મહાવીરસ્વામી ભગવ ંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગેાપાત શ્રેણિક, અભયકુમારાદિક અનેક મહાપુરુષાનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પવ બધા પર્યાં કરતાં મેટ્ટુ છે અને શ્રી વીરભગવતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કાઈ ગ્રંથમાં ઉપલબ્ધ નથી.
આ પ્રમાણે દશ પમાં મળી ૬૩ શલાકા પુરુષાનાં ચરિત્રોને સમાવેશ કરવામાં આવેલા છે. તેનુ' યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રાર'ભમાં આપેલું છે.
આ ત્રેસઠ મહાપુરુષ! શલાકા પુરુષ' એટલા માટે કહેવાય છે કે તેમના માક્ષગમનને ચોક્કસ નિર્ણય થયેલા છે. ચાવીશ તીર્થંકરા તેા તદ્ભવમાક્ષગામી હોય છે, ચક્રવત્તા'માં જે તે ભવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વર્ગ અથવા મેક્ષે જાય છે અને જે સ`સારમાં જ રહે છે તે નરકે જાય છે. આ ચેાવીશીમાં થયેલા ૧૨ ચક્રીમાંથી સુભ્રમ ને બ્રહ્મદત્ત એ ચક્રી મહાપાપાર'ભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મેાસે જનારા છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સ'સારમાં બહુ ખૂચેલા હોય છે ને સસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તે જરૂર મેક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ જીવે। હાવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબ’ધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને સ્વગે` અથવા મેાક્ષે જાય છે. સ્વગે જનારા બળદેવા આગામી ભવે મેાસે જાય છે.
શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદના પણ સમાવેશ કરી ૮૩ની સખ્યા કરેલી છે. દરેક ચેાવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચેાવીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યક શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે ‘શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે.
આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શત્રાકાપુરુષામાં જીવ પ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતી પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીને જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હાવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ વ થાય છે.
જીવા અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તે અનંતા થાય છે; પરંતુ જ્યારે તે સમકિત પામે છે ત્યારપછીતા ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુદ્ગળપાવતનની અંદર તેા સમકિત પામ્યા પછી મેાક્ષે જાય જ છે. તીર્થંકરના જીવા સમક્તિ પામ્યા પછી તેટલુ ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીને જીવ ક્રોડાક્રાડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સ`સારમાં રહ્યો છે, ખીજા તીર્થંકરના જીવા તે! બહુ ઘેાડા કાળમાં- ઘેાડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રગ્રંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રાર`ખીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે. દરેક તો‘કરનામકર્મ ત્રીજા ભવે જ ખાંધે છે ( નિકાચીત કરે છે) અને તે વીશ સ્થાનક પૈકી એક અથવા વધારે ચાવત વીશે સ્થાનકાના આરાધનથી બધાય છે. એ વીશ સ્થાનકાનું વર્ણન પહેલા સ'માં છેવટના ભાગમાં આપેલુ છે.
આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાવેલી છે. છએ ઋતુનુ` વર્ણન, નાયક નાયિકાના રૂપ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વણુ ન, યુદ્ધનુ વર્ણન વિગેરે દરેક પČમાં પૃથક્ પૃથક્ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સબંધમાં જેટલું લખીએ તેટલું ઘેાડું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્વાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હાવાથી આ ગ્રંથમાં કાઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિ અને પ્રભુએ આપેલી દેશનાઆતા જુદા સગ્રહ કરવામાં આવે તે તેની અ'દર જિનપ્રવચનની સર્વ બાબતેા સમાઈ જાય તેમ છે