Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
e
(૧) ઉત્તાનાસન– ઉત્તાનાસનમાં સાધક ચત્તા સુઈને કાર્યોત્સર્ગ કરે છે.
1
ઉત્તાનશાયિતા
(૨) પાશ્વાંસનમાં સાધક પડખાભેર સૂઈને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
પાર્શ્વ શાયિતા
(૩) નિષધાસન– નિષધાસનમાં સાધક પદ્માસન કે પલાંઠીવાળીને બેસીને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે.
નૈષધિકાસન
નૈષધિકાસન