Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ७४ ।
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
तीरेइ-व्रतनी महिने पूरी ४२वी. पूरेइ-प्रतने परिपू ४२. किट्टेइ-जीतन-व्रतना अमु अ अनुष्ठानो में पू या छ, ते प्रारे व्रतनो भडिमा प्रगट ४२वो. अणुपालेइ-व्रत पू िथया पछी ५ तेनी अनुमोहना-प्रशंसा ४२वी.
આ રીતે પ્રતિમાધારી ભિક્ષુ કોઈપણ પ્રકારના આગાર વિના કઠોરતમ નિયમોનું પાલન કરતા શરીરના મમત્વનો ત્યાગ કરીને ચારિત્ર ભાવને દઢતમ બનાવે છે. બીજીથી સાતમી માસિકી પ્રતિમા :| २१ दो-मासियं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जाव आणाए अणुपालित्ता भवइ । णवरं दो दत्तिओ भोयणस्स पडिग्गाहित्तए दो पाणस्स ।
ति-मासियं तिण्णिदत्तीओ । चउमासियं चत्तारि दत्तीओ । पंच-मासियं पंच दत्तिओ । छ-मासियं छ दत्तीओ । सत्त-मासियं सत्त दत्तिओ । जत्तिया मासिया तत्तिया दत्तिओ । ભાવાર્થ :- બીજી માસિકી ભિક્ષુપ્રતિમા ગ્રહણ કરનાર સાધુ ભાવતુ આ પ્રતિમાનું (પ્રથમ માસિક પ્રતિમાની જેમ) જિનાજ્ઞા અનુસાર પાલન કરે છે. વિશેષતા એ છે કે તેને પ્રતિદિન બે દત્તી આહારની અને બે દત્તી પાણીની ગ્રહણ કરવી કહ્યું છે.
ત્રીજી માસિક પ્રતિમામાં ત્રણ દત્તી, ચોથી માસિકી પ્રતિમામાં ચાર દત્તી, પાંચમી માસિક પ્રતિમામાં પાંચ દત્તી, છઠ્ઠી માસિકી પ્રતિમામાં છ દત્તી અને સાતમી માસિકી પ્રતિમામાં સાત દત્તી આહાર-પાણી ગ્રહણ કરવા કલ્પ છે. જેટલામી માસિક પ્રતિમા હોય, તેટલી દત્તી લેવી કલ્પ છે. (પ્રથમથી સાતમી માસિક પ્રતિમાધારી ભિક્ષુનો સમગ્ર વ્યવહાર એક સમાન હોય છે.) प्रथम सात शनिवसनी(माभी) भिक्षु प्रतिमा :|२२ पढमं सत्तराईदियं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्टकाए जाव अहियासेज्जा ।
कप्पइ से चउत्थेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणीए वा उत्ताणगस्स वा, पासिल्लगस्स वा, जेसिज्जयस्स वा ठाणं ठाइत्तए । तत्थ से दिव्व-माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा पवडेज्ज वा, णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा।
तत्थं णं उच्चार-पासवणेणं उब्बाहिज्जा, णो से कप्पइ उच्चार-पासवणं उगिण्हित्तए वा, णिगिण्हित्तए वा कप्पइ से पुव्वपडिलेहियंसि थंडिलंसि उच्चार-पासवणं परिझुवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । एवं खलु एसा पढ मा सत्तराइंदिया भिक्खुपडिमा अहासूयं जाव आणाए अणुपालित्ता भवइ ।