Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩દર |
શ્રીવ્યવહાર સૂત્ર
से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, छ पाणस्स । दसमीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पंच पाणस्स । एक्कारसमीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउ पाणस्स। बारसमीए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तिण्णि पाणस्स। तेरसमीए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दो पाणस्स । चउदसमीए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहेत्तए, एगा पाणस्स । अमावासाए से य अब्भत्तढे भवइ । एवं खलु जवमज्झचंदपडिमा अहासुत्तं जाव अण्णाए अणुपालिया भवइ । ભાવાર્થ - (શુક્લપક્ષની પ્રતિપદા-એકમના દિવસે પ્રતિમાધારી સાધુને આહાર-પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહ્યું છે.).
શુકલપક્ષની બીજના દિવસે પ્રતિમાધારી સાધુને આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. ચોથના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પાંચમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની છ-છ દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. સાતમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આઠમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. નોમના દિવસે આહાર અને પાણીની નવ-નવ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. દશમના દિવસે આહાર અને પાણીની દશ-દશ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. અગિયારસના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. બારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. તેરસના દિવસે આહાર અને પાણીની તેર-તેર દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ચૌદસના દિવસે આહાર અને પાણીની ચૌદ-ચૌદ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પુનમના દિવસે આહાર અને પાણીની પંદર-પંદર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. કૃષ્ણપક્ષની પ્રતિપદાના દિવસે આહાર અને પાણીની ચૌદ-ચૌદ દત્તીઓ ગ્રહણ કરવી કહ્યું છે. બીજના દિવસે આહાર અને પાણીની તેર-તેર દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની બાર-બાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. ચોથના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પાંચમના દિવસે આહાર અને પાણીની દશ-દશ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની નવ-નવ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. સાતમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આઠમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. નોમના દિવસે આહાર અને પાણીની છ-છ દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. દશમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. અગિયારસના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. બારસના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. તેરસના દિવસે આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. ચૌદસના દિવસે આહાર અને પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. અમાવાસ્યાના દિવસે તે એક ઉપવાસ કરે છે. આ રીતે આ યવમધ્યચંદ્ર પ્રતિમા સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. | ४ वइरमज्झं णं चंदपडिम पडिवण्णस्स अणगारस्स मासं णिच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ परीसहोवसग्गा उप्पज्जति जाव अहियासेज्जा । वइरमज्झं णं