Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી બૃહત્કલ્પ સૂત્ર
से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्त ।
૧૯૨
जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा एवं से कप्पड़ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, जत्थुत्तरियं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए ।
भावार्थ :ગણાવચ્છેદક સ્વગણમાંથી નીકળીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહારનો સ્વીકાર કરવા ઇચ્છે તો ગણાવચ્છેદક પદનો ત્યાગ કર્યા વિના અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, ગણાવચ્છેદકનું પદ છોડીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે.
આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે. આચાર્ય આદિ આજ્ઞા આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો ક૨ે છે, આચાર્ય આદિ આજ્ઞા ન આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી.
તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે, જો તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી ન હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. २० आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा अण्णं गणं संभोगपडियाए उवसंपजित्ताणं विहरित्तए । जो से कप्पइ आयरिय-उवज्झायत्तं अणिक्खिवित्ता अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ से आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए ।
णो से कप्पर अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्त
।
जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, जत्थुत्तरियं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए ।
भावार्थ :આચાર્ય અથવા ઉપાધ્યાય સ્વગણમાંથી નીકળીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવા ઇચ્છે તો આચાર્ય કે ઉપાધ્યાય પદનો ત્યાગ કર્યા વિના અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, પરંતુ પોતાના પદનો ત્યાગ કરીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર