________________
ખોખાણી, સ્વ. શ્રી ભોગીલાલ સંઘવી, શ્રી ચંપકલાલ દોશી (મોડાસા), સ્વ. શ્રી દલસુખભાઈ માલવાણિયા. - તે સર્વેને અમો ભાવપૂર્વક યથાયોગ્ય વંદના સહિત યાદ કરીએ છીએ.
વળી, ચાતુર્માસ સિવાય વિહાર કરતા અનેક સંત-સતીઓના દર્શન-સત્સંગાદિનો લાભ સંસ્થાના મુમુક્ષુઓને અવારનવાર મળતો જ રહે છે. ભક્તિ-સંગીત પીરસનાર સહયોગીઓ અને સંસ્થાના પૂજા-ભક્તિના નિત્યક્રમોના કેટલાક મુખ્ય સંયોજકો (૧) મુરબ્બી સાધક શ્રી મથુરભાઈ જે. બારાઈ ૧. શ્રી રમણીકભાઈ શેઠ (૨) શ્રી હર્ષદભાઈ પંચાલ
૨. શ્રી ઉમેશભાઈ રાવ (૩) શ્રી શેફાલીબેન શાહ
૩. શ્રી દીપ્તિબેન બાવીશી (૪) શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશી
૪. શ્રી સુરેખાબેન શાહ (૫) શ્રી કાંતિભાઈ સી. દેસાઈ
૫. શ્રી કિશોરભાઈ/નિર્મળાબેન શાહ (૬) શ્રી પારેખ બહેનો
૬. શ્રી તરુબેન ગાંધી (૦) શ્રી ભદ્રાબેન સવાઈ
છે. શ્રી ચંદ્રકાંત એસ. શાહ (૮) શ્રી રેખાબેન સુરેન્દ્રભાઈ શાહ
૮. શ્રી રાગિણીબેન શાહ (૯) શ્રી પિકોલાબેન શાહ
૯. શ્રી કંચનબેન દોશી (૧૦) શ્રી જયભાઈ તથા શ્રી અશોકભાઈ શાહ ૧૦. શ્રી પાનબેન શાહ (૧૧) શ્રી ભરતભાઈ મહેતા
૧૧. શ્રી છાયાબેન શેઠ (૧૨) શ્રી અમીબહેન ફોજદાર
૧૨. ડો. શર્મિષ્ઠાબેન સોનેજી (૧૩) શ્રી મનસુખભાઈ બારોટ
૧૩. શ્રી મનહરભાઈ જશવાણી (૧૪) શ્રી દેવરાજ મગનલાલ માર્તડ
૧૪. શ્રી રમણભાઈ/દિવ્યાબેન
ઇત્યાદિ અનેક મુમુક્ષુ ભાઈબહેનો.
સાહિત્ય વિભાગની સેવાઓ દિવ્યધ્વનિના તથા વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક પ્રકાશન પ્રવૃત્તિઓમાં જેમનો વિશિષ્ટ સહયોગ પ્રાપ્ત થયો છે | થાય છે તે મહાનુભાવો. (૧) પ્રો. શ્રી સુરેશભાઈ રાવલ
(૬) પ્રો. શ્રી જયંતભાઈ મોટ (૨) વિધાનિષ્ઠ શ્રી મિતેશભાઈ અરવિંદભાઈ શાહ (0) આ. શ્રી અશોકભાઈ પ્રાણલાલ શાહ (૩) સંસ્કાર-સેવાનિષ્ઠ શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશી (૮) પં. શ્રી બાબુલાલ સિદ્ધસેન જેના (૪) પ્રો. શ્રી અરુણભાઈ ભાવસાર
(૯) શ્રી જશવંતલાલ સાકળચંદ શાહ (૫) બા. બ્ર. શ્રી પ્રકાશભાઈ ડી. શાહ (૧૦) સ્વ. શ્રી જયંતિભાઈ પોપટલાલ શાહ
(૧૧) સ્વ. શ્રી હરિલાલ મોહનલાલ શાહ આ ઉપરાંત જે લેખક, મહાનુભાવો સ્વાધ્યાય-પ્રવૃત્તિરૂપે ઉત્તમ લેખો, કવિતાઓ આદિ વિવિધ સાહિત્ય માટે માનèવા આપે છે | આપતા હતા, તેવા સર્વશ્રી મણિભાઈ શાહ, જયંતભાઈ શાહ, ખુશમનભાઈ, નીનાબહેન ભાવસાર, પ્રો. સુશ્રી ચંદાબહેન પંચાલી, ગોવિંદભાઈ રાવળ, ડો. કુમારપાળા દેસાઈ, મલકચંદ રતિલાલ કામદાર, ડો. માંગુકિયા (રાજકોટ), બા.બ્ર. શ્રી ગોકુળભાઈ શાહ, બહેનશ્રી સુનંદાબેન વ્હોરા તથા મનસુખભાઈ બારોટ આદિ અનેક નામી-અનામી સોના અમો આભારી છીએ. - ૧૪ આ તીર્થ-સૌરભ )
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org