________________
૩૧
રાગદશાથી તુ રહે ન્યારા, હું મન રાગે ઘાલુ > દ્વેષરહિત તુ સમતા ભીના, દ્વેષમારગ હું ચાલુ. પ્રભુજી
એવા અનેક સ્તવના મળી આવે છે. (૪) આત્મસ્વરૂપાનુભવ અર્થાત્ પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પોતાનામાં અને પ્રભુજીમાં લેશ પણ ભેદ નથી એવા અનુભવપૂર્વક સમળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી, તેને આત્મસ્વરૂપાનુભવરૂપ સ્તવન કહેવાય. દાખલા તરીકે
66
જગત્ દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો,
તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુ ય મિથ્યા નિંદ પ્રમાદની રે-”
જાગ્યા
Jain Educationa International
"
ઇત્યાદિ સ્તવના કે જેમાં સ્તુતિ કરનાર શુદ્ધાત્મા પ્રભુની સાથે તટ્વીનતા અનુભવતી હોય તેને ઉપર કહી તેવી કાટીમાં મૂકવામાં આવે છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org