________________
૩૦૭ ધન્ય દિવસ થી તે ઘડી, દર્શન હવે ગિરિરાજજી, રવિચંદ્ર જિનવર નમી, સારે આતમ કાજળ. * સિત ૮
છે શતિ સલૂણા છે એ દેશી ! ગિરિવર દરિસણવિરલા પાવે, પૂર્વ સંચિત કર્મ અપાવે ગિરિ ત્રાષભ જિનેશ્વરપૂજા રચાવે, નવનવે નામે ગિરિગુણ ગાવે ગિરિ ૧ એ આંકણી . સહસકમલ ને મુક્તિનિલય ગિરિ, સિદ્ધાચલ શતકૂટ કહાવે છે ગિરિ છે ઢંક કદંબને કેડિનિવાસ છે લેહિત તાલધ્વજ સુર ગાવે રે ગિરિ . ૨ ઢંકાદિક પંચ કૂટ સજીવન, સુરનર મુનિ મલી નામ થપાવે છે ગિરિ રણખાણુ જીબુટી ગુફાઉ, રસકૂપિકા ગુરૂ બહાં બતાવે ગિરિ. ૩ો પણ પુણવંતા પ્રાણી પાવે, પુણ્યકાણુ પ્રભુપા રચાવે છે ગિ છે દશ કેટી શ્રાવકને જમાડે, જેનતીર્થ યાત્રા કરી આવે છે ગિરિ | ૪ તેથી એક મુનિ દાન દીયંતાં, લાભ ઘણે સિદ્ધાચલ થા ગિરિ છે ચંદ્રશેખર નિજ ભગિની ભેગી, તે પણ એ ગિરિ મોક્ષે. જાવે છે છે ગિરિ૦ પલે ચાર હત્યારા નર પરદાદા, દેવ ગુરૂદ્રવ્ય ચેરી ખાવે ગિરિ ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ જલાવે છે ગિરિ ૬ ષભસેન જિન આદે અસંખ્યા, તીર્થકર મુક્તિસુખ પાવે છે. ગિરિ છે શિવવહ વરવા મંડપ એ ગિરિ, શ્રીગુભવીર વચનરસ ગાવે છે ગિરિ. ૭
છે ઢાલ છે વીર કુંવરની વાતડી કેને કહીએ એ દેશી . છે તીરથની આશાતના, નવિ કરીએ નવિ કરીએ રે નવિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org