Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 361
________________ ૩૬૮ કરીએ, ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર તીરથ ૧ એ આંકણી આશાતના કરતાં થકા ધતહાણું ! ભૂખ્યાં ન મલે અન્ન પાણ, કાયા વળી રોગે ભરાણું, આ ભવમાં એમ હતી મારા પરભવ પરમાધામીને, વશ પડશે વૈતરણી નદીમાં ભળશે, અગ્નિને કુંડે મલશે, નહીં શરણું કેઈ તી ૩ છે પૂરવ નવાણું નાથજી, Uહાં આવ્યા છે. સાધુ કેઈ એક્ષ સધાવ્યા, શ્રાવક પણ સિદ્ધિ સુહા વ્યા, જપતાં ગિરિનામ | તી. ૪. અષ્ટોત્તરશતકૂટ એ, ગિરિ ઠામે છે સંદર્ય યશોધર નામે, પ્રીતિમંડણ કામુક કામે, વળી સહજાનંદો તી| પરે મહેદ્રધ્વજ સવારથ સિદ્ધ કહીએ પ્રિયકર નામ એ લહીએ, ગિરિ શીતલ છચે રહીએ, નિત્ય કરીએ દયાન છે તો ૬ મા પૂજા નવાણું પ્રકારની, એમ કીજે નરભવને લાહો લીજે, વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ તી | ૭ | સેવન ફલ સંસારમાં, કરે લીલા / રમણી ધન સુંદર ભલા શુભવીર વિનોદ વિશાલા, મંગળ શિવમાલ તીકા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362