Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 359
________________ ચેત્રીશ અતિશય આપને પ્રભુ છાજે, હરે વળી પાંત્રીશ વાણી ગાજે, હારે જશને કે ન્ગ બાજે, હારે મહિમાને નહીં પાર. પા. ૪ પ્રેમે અંતર અરગજા હું ચડાવું, હરે વળી ભાવે પૂજા રચાવું; હરે નિત નવનવી આંગી પહેરાવું, હાંરે ગાઉં તુજ ગુણતાન. પ૦૫ કર જોડી ખીહસિંહ કહે શિર નામી, હાંરે મુજ કષ્ટ હરે જગસ્વામી; હાંરે આ શિવપદ મુજ દુખ વામી, હરે જાણ નિજ દાસ. પઘ૦૬ સિદ્ધાચળનું વર્ણન. (ભેખ રે ઉતારે રાજા ભરથરી), સિદ્ધાચળ ગિરિ ભેટીએ, પૂરવ પૂણ્ય પસાય; ભવ ભવનાં ભય મેટીએ, આતમ શુદ્ધજ થાય છે. સિદ્ધા. ૧ ચિદ ક્ષેત્રમાં એ સમે, બીજે તીરથ ત કેય, વિર જિણુંદ પ્રકાશીઓ, શાસવતો ગિરિ સેયજી. સિદ્ધા૨ તીર્થકર સવિ આવીઆ, નેમ વિના ત્રેવીશજી; ઉત્તમ ભૂમિને ફરસવા આણી મનમાં જગીશ. સિદ્ધા. ૩ અનંત મુનિવર યહાં કને, સિદ્ધા કાળ અનંતજી અનાગત કાળે વળી, અનંતા સીજસે નિતજી. સિદ્ધા. ૪ આદેશ્વર અલવેશ્વરૂ, મૂળનાયક દેવજી; વાર નવાણું પૂરવ પ્રભુ, સમવસર્યા નિત્યમેવજી: સિદ્ધા. ૫ નવાણું યાત્રા કરીએ, વિધિ અનુપમ ભાવજી; કર્મ નિકાચિત ઉપશમે, હવે શાંત સ્વભાવ. સિદ્ધા. ૬ સુરાસુર વાળી કિન્નરો, વિદ્યાધર નર દેવજી; સમતિ નિરિમલ કારણે, કરતાં અહોનિશ સેવ છે. સિદ્ધાગ ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362