________________
૧૮૬
સમય ખં.
ધની સઝાય, કડવાં ફળ છે કેધન, જ્ઞાની એમ બેલે રીસ તણે રસ જાણીએ, હલાહલ તેલે કડવાં છે કધે કોડ પૂરવ તણું, સંજમ ફળ જાય છે ક્રોધ સહિત તપ જે કરે, તે તે લેખે ન થાય તે કડવાં છે ૨ સાધુ ઘણે તપી હત, ધરત મન વૈરાગ છે શિષ્યના ક્રોધ થકી થયે, ચંડકેશી નાગ છે કડવાં ૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે છે જળને જોગ જે નવિ મળે, તે પાસેનું પરજાળે છે કડવાં જ કોઈ તણી ગતિ એડવી, કહે કેવળનાણું છે હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણું છે કડવાં ૫ છે ઉદયરતન કહે કેહને, કાઢજે ગળે સાહી છે કાયા કરજે નિર્મળી, ઉપશમ રસ નાહી છે કડવાં છે ૬ છે
માનની સઝાય. રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે વિનય વિનાવિદ્યા નહીં, તોકિમ સમકિત પાવે રે છે રે જીવટ | ૧ સમતિ વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે છે મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે રે જીવ છે ૨ વિનસ વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org